Sustain Humanity


Thursday, July 9, 2015

સુપ્રિમ કોર્ટે MPના વ્યાપમ કૌભાંડની તપાસ CBIને સોંપી

સુપ્રિમ કોર્ટે MPના વ્યાપમ કૌભાંડની તપાસ CBIને સોંપી
નવી દિલ્હી- સુપ્રિમ કોર્ટે મધ્યપ્રદેશના વ્યાપમ કૌભાંડની તપાસ CBIને સોંપી દીધી છે. સુપ્રિમ કોર્ટે આ વિશે સીબીઆઈને નોટિસ આપી છે. સુપ્રિમ કોર્ટના આદેશ બાદ હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે CBI વ્યાપમ કૌભાંડની સંકળાયેલા તમામ કેસોની તપાસ કરશે. સીબીઆઈ તમામ શંકાસ્પદ રીતે મૃત્યુ પામેલી વ્યક્તિના કેસની પણ તપાસ કરશે. મધ્ય પ્રદેશના રાજ્યપાલને કાઢવા સંબંધિત અરજી પર સુપ્રિમ કોર્ટે કેન્દ્ર, મધ્ય પ્રદેશ સરકાર અને મધ્યપ્રદેશના રાજ્યપાલને નોટિસ મોકલી છે.

No comments:

Post a Comment